Diwali Greetings Best Quote In Gujarati With Photo Frame.

Diwali greetings best quote in gujarati with photo frame. આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસથી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે , વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે , ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય , દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે , નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય , ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે, ત્રીજ થી ત્રેવડ વધે , ચોથ થી ચતુરાઈ વધે , લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

Image

Enter Name

Select Image

Related Post