CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Good night1

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે. 🌺શુભ રાત્રિ🌺

Happy Birthday papa2

કોઈએ કહ્યું છે કે પ્રેમ ભૂલાઈ નથી, તો પછી લોકો માતાપિતાના પ્રેમને કેમ ભૂલી જાય છે, મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ

Happy Birthday papa1

ભગવાન મેલી નજરથી આપને બચાવે. તમને ચાંદ-સીતારાથી સજાવે દુખ શું છે એ તમે ભૂલી જ જાઓ ભગવાન જીવનમાં આપને એટલા હસાવે. જન્મદિનની શુભકામના!

Good Morning5

રાત ગઈ ને સવાર આવી નાના પંખીઓ કિલબિલાટ કરે સૂર્ય એ પોતાની ચાદર દૂર કરી ચંદ્ર ની ડ્યૂટી પૂરી થઈ ઉઠો હવે સવાર પડી. ગુડ મોર્નિંગ

Good Morning2

તમારા કાર્યોની નોંધ ના લેવાય તો ચિંતા ના કરશો, સૂર્યોદય વખતે પણ બહુ થોડા લોકો જ જાગતા હોય છે...! શુભ સવાર

Happy Birthday papa5

ફૂલોએ અમૃતનો જામ મોકલ્યો છે સુરજ એ ગગનથી સલામ મોકલી છે મુબારક છે જન્મદિન તમને પુરા દિલથી અમે આ સંદેશ મોકલ્યો છે

Happy Birthday papa0

હું ખૂબ નસીબદાર છું કે તમારા જેવા પિતા મળ્યા, મારા પિતા તમે લાંબુ જીવો. જન્મદિવસની શુભેચ્છા પપ્પા

Good night3

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

Good night5

અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય.. 🌙Good Night🌟

Happy Birthday papa1

જ્યાં સુધી તમે ભગવાનની સેવા કરવાનું યાદ રાખી શકો ત્યાં સુધી ભગવાન તમને ભક્તિ માટે જીવનનો સર્વોચ્ચ પુરસ્કાર આપે. જો કે, તમે ખરેખર પૃથ્વી પરના સૌથી તેજસ્વી પિતા છો. જન્મદિવસ ની શુભકામના!

Good Morning1

સુપ્રભાત હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુ:ખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.

Good night1

જે નસીબમાં છે એ સામેથી આવશે અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે... 💑શુભ રાત્રી💑

Maha Shivratri2

ભગવાન શિવ તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે. 🔱 Har Har Mahadev 🔱 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

Good night4

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે.. 💐Good Night💐

Maha Shivratri4

शिव की भक्ति से नूर मिलता हैसबके दिलों को सुकून मिलता हैजो भी लेता है दिल से भोले का नामउसे भोले का आशीर्वाद जरूर मिलता हैजय भोलेनाथ। हैप्पी महाशिवरात्रि!!

Good Morning4

સુપ્રભાત સમય બધું જ શીખવી દે છે , લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!

Good night1

સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહિતર ખાડો જ બને સાહેબ. 💮Good Night💮

Good night2

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે, પકડી પકડીને લાવે છે એ પળને જે ખુબ તકલીફ આપે છે. 🌹શુભ રાત્રી🌹

Happy Birthday papa1

એક દયાળુ પિતાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! જો કે, તમે હંમેશા મારા હોકાયંત્ર રહ્યા છો, મને જીવનમાં સાચો રસ્તો બતાવો છો. આશા છે કે તમારો ખાસ દિવસ આનંદથી ભરેલો હોય!

Happy Birthday papa1

તેથી, તમે તમારા પિતા માટે કલ્પિત જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માંગો છો. ઉપરાંત, ફક્ત એટલું જ જાણો કે હું તમને પ્રેમ કરું છું અને જો તમે મારા માટે આ બધામાં માર્ગદર્શન આપવા માટે ત્યાં ન હોવ તો હું અત્યારે ક્યાં છું તે મને ખબર નથી.

Maha Shivratri2

મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🤗 🌸 હર હર મહાદેવ 🌸 🙏 ॐ નમ: શિવાય 🙏

Maha Shivratri1

संग लेकर सारा परिवार, करें आप पर खुशियों की बौछार, आ जाए आपके जीवन में बहार मासिक शिवरात्रि में शुभकामनाएं

Maha Shivratri1

ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત॥ મહાશિવરાત્રી

Good Morning0

ઓકાત કરતા વધારે દેખાવા મનુષ્યને દેવાદાર બનાવી દે છે. સુપ્રભાત!!

Maha Shivratri3

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક... પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ.... હર હર મહાદેવ…

Maha Shivratri3

☘️હર હર મહાદેવ☘️ 🌹ૐ નમઃ શિવાય🌹 🌿જય મહાદેવ🌿 🙏🏻જય મહાકાલ🙏🏻 ❤️જય શિવ શક્તિ❤️ 💐સત્યમ શિવમ સુંદરમ💐 🛕 જય ભોલેનાથ 🛕 🌸જય સદાશિવ🌸 🍃🍃જય શિવ શંકર🍂🍂 🥀🥀ૐ ૐ ૐ ૐ ૐ🌺🌺 🌺🌺નમો નમઃ નમો નમઃ🌸🌸 🛕ૐ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🛕 ❤️🧡💛💚💙💜🖤🤍🤎

Good Morning2

ગેરસમજ ની એક ક્ષણ એટલી POWERFUL હોય છે કે, તમે સાથે મળીને વિતાવેલી આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે. Good morning…..😊😊

Happy Birthday papa5

મારું સન્માન, મારી ખ્યાતિ, મારી પ્રતિષ્ઠા, મારા પિતા મારા માનમાં માને છે મારો ગર્વ મારા પિતા મને ધૈર્ય આપે છે અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, જન્મદિવસની શુભેચ્છા પપ્પા

Happy Birthday papa2

પિતાને, હું દરેક ફરજ પૂરી કરીશ. હું મારા પિતાને જીવનભર પ્રેમ કરું છું બાપ, તારા જેવો બીજો કોઈ ભગવાન નથી. મારા પ્રિય પિતાને જન્મદિવસની શુભકામના

Good night5

ભગવાન આટલા સુધી લાયો છે. તો આગળ પણ લઈ જશે. 😊Good Night😊

Maha Shivratri4

काल भी तुम, महाकाल भी तुम हो!लोक भी तुम, त्रिलोक भी तुम हो!शिव भी तुम, सत्य भी तुम!!आप सभी के ऊपर महादेव की कृपा बनी रहे, शिवरात्रि पर्व की हार्दिक बधाई

Good Morning5

સુપ્રભાત શાણપણ એટલે ક્યારે અને કેવી રીતે અજ્ઞાની દેખાવું તેની સમજ.

Happy Birthday papa4

તમારા જન્મદિવસ પર તમામ પ્રેમ અને વિચારણાની પ્રશંસા કરો. ઉપરાંત, આવતીકાલથી તે રાબેતા મુજબ ખલાસ થઈ જશે. જન્મદિવસ ની શુભકામના.

Good Morning2

શુભ સવાર સંબંધ બને કે ના બને, બસ બગડવા ન જોઈએ...!!

Happy Birthday papa1

મારા ચહેરા પરનું સ્મિત મારા પિતાને કારણે છે. મારા પિતાના બદલાવને કારણે મારી આંખોમાં આનંદ! ! બાપ ભગવાન કરતાં ઓછા નથી! મારા જીવનમાં ખુશી મારા પિતાના બદલાવને કારણે છે! ! આજે મારો હીરો છે, મારા પિતાનો જન્મદિવસ છે. પપ્પા, જન્મદિવસની શુભેચ્છા.

Good night0

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે. નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…? 💐 ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ 💐

Good Morning5

જીવીને દેખાડો, દેખાડી દેખાડીને જીવવામાં કોઈ મજા નથી. શુભ સવાર

Maha Shivratri1

દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ દ્વારે આવે, મહાશિવરાત્રીના આ શુભ દિવસે આપની સર્વ મનોકામના પૂર્ણ થાય. 💐🌹 હેપ્પી મહાશિવરાત્રી !🌹💐

Maha Shivratri3

एक पुष्पएक बेल पत्रएक लोटा जल की धार,करदे सबका उद्धार।महाशिवरात्रि की शुभकामनाएं।।

Good night0

દુનિયાને તમારા વિચારોથી નહિ, તમારા કામથી જ મતલબ છે. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

Good Morning2

ભરોસો અને આશીર્વાદ દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવે છે. 🌷 Have A Nice Day 🌷 🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞

Happy Birthday papa2

હું ભલે ગમે તેટલો ઊંચો બની જાઉં, હું મારા જીવનમાં તમારી હાજરી કરતાં ક્યારેય ઊંચું નહીં થઈ શકું. જો કે, મને ગમે તેટલી પ્રમોશન મળે, હું તમારા હૃદયમાં પ્રેમની સંપત્તિ કરતાં ક્યારેય સમૃદ્ધ નહીં બની શકું. જન્મદિવસની શુભેચ્છા, પપ્પા.

Good Morning2

અરમાન એટલા જ સારા, જ્યાં સ્વાભિમાન વેચવાની જરૂર ના પડે !!

Happy Birthday papa2

હું દરેક પગલા પર તમારી સફળતા માટે પ્રાર્થના કરું છું, મધુર આનંદ ઉમંગ. મારા પિતા અમારા જીવન છે, મારા પ્રિય નિર્દોષ પિતાને જન્મદિવસની શુભેચ્છા હજારો લોકો તમારા નામ માટે પ્રાર્થના કરે છે,

Happy Birthday papa3

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે જન્મદિવસની શુભકામના પપ્પા

Happy Birthday papa3

જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી, સહયોગ મળે નાનાઓથી, ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી, આજ દુઆ છે મારી પ્રભુને.” જન્મદિવસ ની શુભકામના

Maha Shivratri2

શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણ શિવ 'સર્જન' છે અને 'સંહાર' પણ શિવ 'આકાર' અને 'નિરાકાર' પણ શિવ 'રૂપ' છે અને 'વિચાર' પણ શિવ 'ભોળા' છે અને 'ત્રિકાળ' પણ શિવ 'અદ્રશ્ય' છે અને 'સાકાર' પણ શિવ 'જીવ' છે અને 'જીવન' પણ 🙏🏻🌺☘️ મહાશિવરાત્રીની શુભેચ્છા ☘️🌺🙏🏻

Good Morning2

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !! 🌹GOOD MORNING🌹 💐 જય ઠાકર💐

Good Morning5

સુપ્રભાત પ્રયાસ કર્યા વગર હાર માનવી એના કરતાં, સાહેબ પ્રયાસ કરીને હારવું વધારે ઉત્તમ છે.

Good night2

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે... જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે... $-Good Night-$

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.